Viral / સુરતમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ ઝવેરીને લૂંટી લીધો ઠગ મહિલાઓ વીડિયો થયો વાયરલ

The thugs who robbed the jeweler of Surat in such a way came in front of the CCTV of the whole incident

સરથાણા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની ચોરી કરી ફરાર થઈ જાય છે.ચોરીની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ