ક્રિકેટ / INDvsWI: ફેબ્રુઆરીમાં ગુજરાતમાં રમાશે વનડેની ત્રણ મેચો, કોરોનાને જોતાં BCCIએ લીધો આ મોટો નિર્ણય

The three matches between India and West Indies will now be played in Ahmedabad

ભારતમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને BCCI દ્વારા નિર્ણય લેવાયો છે કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સીરીઝ હવે માત્ર 2 જગ્યાએ રમાશે, જેમા 3 મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ