વાયરસ / કોરોના સંકટ વચ્ચે આ દેશમાં બાળકોને શિકાર બનાવી રહ્યો છે નવો વાયરસ, જાણો શું છે લક્ષણો

The threat of RS virus in America, children are becoming victims

અમેરિકામાં RS વાયરસના કેસમાં થઈ રહેલો વધારો એક મોટી આફતનો સંકેત  આપી રહ્યો છે. ગયા જુલાઇ મહિનામાં આ વાયરસનો શિકાર બનેલા લોકોમાં અચાનક મોટો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ