મહામારી / કેટલા મહિનામાં ખતમ થશે કોરોનાની ત્રીજી લહેર? એક્સપર્ટ તેજસ પટેલે કર્યો આ દાવો 

  The Third Wave Will End In Two Months:  Dr. Tejas Patel

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના કેસો વધી રહ્યાં છે. ત્યારે જાણિતા કાર્ડિયોલોજિસ્ટ અને ગુજરાત કોરોના ટાસ્કફોર્સના મેમ્બર  ડૉ. તેજસ પટેલે કોરોનાને લઈને અગત્યનું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ