મહામારી / દેશમાં શરુ થઈ ત્રીજી લહેર, મુંબઈ-દિલ્હીમાં ભયંકર કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 12000થી વધુ કેસ

The third wave started in the country, the terrible corona explosion in Mumbai-Delhi, more than 12000 cases in one day

મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 8082 કેસ નોંધાયા અહીંથી કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ