રિસર્ચ / સમુદ્રની નીચે વૈજ્ઞાનિકોને મળી ગઈ એવી વસ્તુ કે કોરોના થશે છૂમંતર! વિશ્વભરમાં ચર્ચા તેજ 

The thing that scientists found under the sea is that the corona will move!

કોરોના રોગચાળો બે વર્ષથી ફેલાઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી કોઈ મજબૂત ઈલાજ મળ્યો નથી. ત્યારે વૈજ્ઞાનિકોને સમુદ્રના તળિયે એક એવો પદાર્થ મળ્યો છે કે, જે કોરોનાનો કાયમી ઈલાજ મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ