કેસ / NCBએ ગુજરાત મોકલાવી એવી વસ્તુ કે વધી શકે છે દીપિકા, સારા, શ્રદ્ધાની મુશ્કેલી

The thing that NCB sent to Gujarat is that Deepika, Sara, trouble of faith may increase

મુંબઇમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ ચાલી રહી છે. NCB આ કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહી છે. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર સહિતના સેલેબ્સના મોબાઇલ ફોનને ગુજરાતના ગાંધીનગરમાં ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ