પસ્તાવો / પહેલા રસીની ચોરી કરી પછી ચાના ગલ્લે છોડીને ચિટ્ઠીમાં લખ્યું, માફ કરજો મને ખબર નહોતી કે... 

the-thief-who-stole-covid-vaccines-from-civil-hospital-left-these-at-a-tea-stall-outside-jind-civil-lines-police-station

હરિયાણાના જીંદથી એક રોચક જાણકારી સામે આવી છે. અહીંની હોસ્પિટલમાંથી ચોરાયેલી કોરોના રસી પાછી મળી ગઈ છે, અને ચોરે તેને ચાની દુકાન પર છોડી દીધી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ