ફાયર પાવર / ભારતે કર્યું એવી મિસાઈલનું પરીક્ષણ કે ગણતરીની સેકન્ડોમાં ધ્વસ્ત થઈ જશે ચીની ઠેકાણા 

The test of a missile done by India will destroy Chinese targets in a matter of seconds

સરહદ પર તણાવ વચ્ચે બુધવારે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. ભારતે 400 કિ.મી.ની નવી આવૃત્તિ વાળી સુધારેલી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ હાલમાં દુનિયાની સૌથી ઝડપી ક્રુઝ મિસાઈલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ