હવામાન / ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ! અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, જુઓ શું કહ્યું હવામાન વિભાગે

The temperature is likely to increase by 2 to 4 degrees across the state from Monday

રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ઊંચકાશે. રાજ્યભરમાં સોમવારથી તાપમાન 2થી 4 ડિગ્રી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ