લાલબત્તી સમાન કિસ્સો / ઓનલાઈન ગેમ રમતા રમતા યુવકના પ્રેમમાં પડેલી કિશોરી ભાગીને પ્રેમીના ઘરે પહોંચી તો થયું એવું કે...

The teenager who fell in love with a young man playing an online game, ran away and reached his lover's house

ઓનલાઈન ગેમ રમતા રમતા થયેલો પ્રેમ યુવતીને ભારે પડ્યો. જ્યારે કિશોરી પ્રેમમાં અંધ થઈ પ્રેમીના ઘરે પહોંચી તો યુવકની બધી જ પોલ ખુલી ગઈ હતી. ત્યારે કિશોરી પાસે ક્યાં જઉ, કોને કહું એવા અનેક સવાલ હતા. અંતે તેણે મહિલા હેલ્પ લાઈન 181 અભયમ્’ની મદદ માંગી હતી. જાણો પછી શું થયું. એવી તો કઈ પોલ ખૂલી ગઈ પ્રેમીની...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ