પંચમહાલ / શિક્ષક કારમાંથી ઉતર્યા અને ભિક્ષુકના વેશમાં આવેલો ટેણીયો બેગ લઇને રફુચક્કર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

The teacher got out of the car and kid came as a beggar and ran away with the bag, incident was captured on CCTV

પંચમહાલના હાલોલમાં કાર ચાલકનું ધ્યાન ભટકાવી ભિક્ષુકના વેશમાં આવીને બાળકે બેગની કરી ઉઠાંતરી કરવાનો બનાવ, ઘટના CCTVમાં કેદ થઈ.

બ્રેકિંગ ન્યૂઝ