જમ્મુ કાશ્મીર / કાળજું કંપાવતો કિસ્સો: આતંકીઓએ પહેલા આચાર્ય અને શિક્ષકનું આઈડી ચેક કર્યું , બાદમાં બધાથી અલગ તેમને મોતને ઘાટ ઉતાર્યા

The teacher and the principal were shot separately

કાશ્મીરમાં ગઈકાલે આતંકીઓએ શાળામાં ઘુસીને શિક્ષક અને આચાર્યને ગોળી મારી હતી. જે મામલે એવી માહિતી સામે આવી છે કે આતંકીઓએ શિક્ષક અને આચાર્યનું આઈડી કાર્ડ ચેક કરીને તેમને ગોળી મારી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ