અફઘાનિસ્તાન / BIG NEWS : ભારતને નુકસાન પહોંચાડવા તાબિલાને બનાવ્યો '6 રૂટ'નો પ્લાન, પાકિસ્તાનની આ એજન્સીનો સપોર્ટ

The Taliban will increase the black market of drugs in India

અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ તાલિબાન ભારતમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધારવાની તૈયારીમાં છે. જેમા તે કુલ 6 રસ્તાઓ પરથી ભારતમાં ડ્રગ્સની સપ્લાય કરવાની તૈયારી કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ