અફઘાનિસ્તાન / તાલિબાનનો વધતો ત્રાસ : આખી સરકારે કરી દીધું સરેન્ડર, ગવર્નર-પોલીસ ચીફની ધરપકડ, હવે અફઘાનિસ્તાનનું શું થશે?

The Taliban occupy Herat province

અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં તાલિબાને તેમનો કબ્જો જમાવી લીધો છે. અહીયાના ગવર્નર અને પોલીસને તેમણે પોતાની કસ્ડડીમાં લઈ લીધા છે. સાથેજ હેરાતની સરકારે પણ આત્મસમર્પણ કરી દીધું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ