અફઘાન / લ્યો બોલો! હવે તાલિબાને અમેરિકાને આપી દીધી મોટી ચેતવણી, જો માન્યતા નહીં આપો તો...

The Taliban has issued a stern warning to the United States over the deteriorating situation in Afghanistan

અફઘાનિસ્તાનમાં બગડી રહેલી પરિસ્થિતીને લઈને તાલિબાને અમેરિકા સહિતના દેશોને ચેતવણી આપી છે. કે જો તાલિબાનને માન્યતા નહી મળી બધા દેશોની હાલત પછી અફધાનિસ્તાન જેવી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ