BIG BREAKING / VIDEO:તાલિબાને વિરોધ પ્રદર્શન રેલી પર કર્યુ ફાયરિંગ, જીવ બચાવવા લોકોએ દોટ મુકી

 The Taliban fired on people

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કરી રહેલી રેલી પર તાલિબાને ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જે વીડિયોમાં લોકો પોતાનો જીવ બચાવવા ભાગી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ