ઓપરેશન / ગુજરાતની સિવિલ હોસ્પિટલોની આરોગ્યમંત્રીએ હાથમાં લીધી 'સર્જરી', આ રીતે કરશે કાયાપલટ

The 'surgery' undertaken by the Health Minister of Gujarat's civil hospitals will transform in this way

રાજ્યની દરેક હોસ્પિટલમાં કમાંડ કંટ્રોલ ઉભો કરવામાં આવશે. આ વ્યવસ્થા સાથે 108 જેવા એક કોમન નંબરની પણ વ્યવસ્થા કરવામાં આવશે. જેથી એ નંબર પર દર્દીઓ મુશ્કેલી અંગે ફરિયાદ કરી શકે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ