Video / કોરોના વોરિયર્સને સલામ : કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં Surat CPનું સ્વાગત જોઈ દિલ ખુશ થઇ જશે

સુરતમાં કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં પોલીસ કમિશનરનું લોકોએ સ્વાગત કર્યું. સ્થાનિકોએ પોલીસ કમિશનરનું તાળીઓ પાડી સ્વાગત કર્યું છે. સુરત પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ કર્ફ્યૂગ્રસ્ત વિસ્તારમાં હતા. ત્યારે આ દરમિયાન ઝાંપા બજારમાં તેમનું તાળીઓ પાડી સ્વાગત કરાયું. લોકો ઘરના ઓટલાઓ પર ઉભા રહી તેમનું સ્વાગત કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ