ટિપ્પણી / યોગી સરકારને સુપ્રીમે ફટકારી, પ્રદર્શનકારીઓ પર પગલાં લેવા મુદ્દે કહ્યું, તમે બંધ કરો છો કે અમે કરીએ?

The Supreme Court slammed the Yogi government, saying on the issue of taking action against the protesters, do you stop what...

SC સ્પષ્ટ શબ્દોમાં યુપી સરકારને CAA વિરોધી વિરોધ દરમિયાન જાહેર કરાયેલા આદેશો પાછા ખેંચવા કહ્યું છે. અને જો સરકાર પોતાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો કોર્ટ તેને રદ કરી દેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ