ઝાટકણી / બહાના બનાવાનું છોડો કાયદાનું પાલન કરાવવું તમારી ફરજ છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને બરોબરની ઝાટકી

 government will now soon file an application in the Supreme Court

દિલ્હીની સરહદો પર ખેડૂતો છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રદર્શન કરી રહ્યા છે જે મામલે સુપ્રિમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને ઝાટકતા કહ્યું કે બહાના બનાવાનું છોડો કાયદાનું પાલન કરાવું તમારી ફરજ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ