હિજાબ વિવાદ / સુપ્રીમ કોર્ટે વહેલી સુનાવણીનો કર્યો ઇનકાર , આ મામલાને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવવાની આપી સલાહ

The Supreme Court refused to hold an early hearing, advising not to make the matter a national issue

સુપ્રિમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ