નિર્ણય / ચેક બાઉન્સ થયો તો આવી જ બન્યુ સમજો, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્દેશ, 1લી સપ્ટેમ્બરથી થશે લાગુ

The Supreme Court made an important point regarding check bounce

છેલ્લા ઘણા સમયથી ચેક બાઉન્સ કેસની પેન્ડિંગ સંખ્યામાં વધારો થતા સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય, ચેક બાઉન્સ અંગેના કેસો માટે ચલાવાશે વિશેષ અદાલત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ