મોટી વાત / પિતા સાથે સંબંધ ન રાખનાર પુત્રીઓને સુપ્રીમે આપ્યો ઝટકો,જાહેર કર્યો મોટો ચુકાદો

The Supreme Court has given a big verdict to the daughters who did not have a relationship with their father

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે જો દીકરીને તેના પિતા સાથે કોઈ સંબંધ નહીં હોય તો તે તેના પિતા પાસેથી કોઈ ખર્ચ માટે હકદાર રહેશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ