ઝટકો / સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની પુનર્વિચાર અરજી ફગાવી: જાણો દોષિતોને મળેલ માફી અંગે શું છે કેસ

The Supreme Court dismissed Bilkis Bano's review petition

સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનોની રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે, જેમાં સુપ્રીમ કોર્ટે એક દોષિતની અરજી પર ચૂકાદો સંભળાવ્યો હતો કે દોષિતોને મુક્ત કરવા અંગે ગુજરાત સરકારે 1992ની નીતિ પર વિચાર કરવો જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ