મનોરંજન / આ એક્ટ્રેસ પર થયો અચાનક હુમલો, સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો છે વીડિયો 

The sudden attack on the actress, the video is going viral on social media

 બોલીવૂડ અને ટીવી એક્ટ્રેસ દિગાંગના સૂર્યવંશી ઉપર હુમલો થયો છે પરંતુ આ જોઇને તમે હસવુ રોકી નહી શકો. દિગાંગનાનો આ વીડિયો સોશ્યલ મિડીયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ