Stock Market update / શેર બજારમાં જોશ હાઈ.! સેન્સેક્સ 137 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, હાંફી ગયેલા આ શેર દોડવા લાગ્યા

The stock market was again bullish today with an increase of points

IT, FMCG શેરોમાં ખરીદીને કારણે શેરબજારમાં આજે તેજી દેખાઈ હતી. છેલ્લા એક કલાકમાં ખરીદીને પગલે સેન્સેક્સ 137 પોઈન્ટ વધીને 65,539 પર બંધ રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ