રિપોર્ટ / 'યે ઇશ્ક નહીં આસાન', પ્રેમ અને અવૈધ સંબંધોમાં થયેલી હત્યાના આંકડા ભારે આશ્ચર્યજનક! NCRB રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

The statistics of murders in love and illegal relationships are very surprising! Shocking disclosure in NCRB report

લોકો હવે પ્રેમમાં પોતાનો જીવ આપતા નથી પણ જીવ લઈ લે છે. એનસીઆરબીના તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં જે કારણોથી સૌથી વધુ હત્યાઓ થાય છે તેમાં પ્રેમ પ્રકરણ ત્રીજા નંબરે આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ