સેવા / આ રાજ્યની નવી 'પહેલ', શરૂ કરી એવી યોજના જેનાથી શહેરનો કચરો ઘટશે અને ગરીબોનું પેટ પણ ભરાશે

The state's new 'initiative', Launched a plan to reduce the city's waste and fill the stomachs of the poor

મહારાષ્ટ્ર સરકારે ગરીબ લોકોને ખવડાવવા અને સાથે જ શહેરનો કચરો દૂર કરવાનો એક સરસ રસ્તો શોધી કાઢ્યો છે. રાજ્ય સરકારના પ્રયત્નોથી આ એક નવી પહેલ છે જેનાથી શહેરના  કચરાને સારી રીતે મેનેજ કરીને ગરીબોને જમવાનું પણ પહોંચાડી શકાશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ