બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:10 PM, 31 July 2024
ગૃહ મંત્રાલય દ્વારા 8 IPS અધિકારીઓની ટ્રાન્સફર કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને પોસ્ટીંગ અપાયું છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજૂ ભાર્ગવને પોસ્ટ માટે વેઈટીંગમાં મુકાયા હતા. રાજૂ ભાર્ગવને આર્મ્ડ ફોર્સના ડીજી તરીકે નિયુક્ત કારાયા છે.
વિકાસ સુંદાને દાહોદ ખાતે એસઆરપી-4ના સુપ્રીટેનડન્ડ તરીકે મુકાયા છે. રાઘવ જૈનને રાજકોટ સેન્ટ્રલ જેલના એસપી તરીકે નિયુક્ત કરાયા છે.
ADVERTISEMENT
જે.એમ અગ્રવાલને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ-1ના એસપી તરીકેની જવાબદારી સોંપાઇ છે. નિધી ઠાકુરને બરોડા સેન્ટ્રલ જેલમાં એસપી તરીકે નિયુક્ત કરાયા છે. કે.સિધ્ધાર્થની રાજભવનમાં બદલી કરાઇ છે. જે.એ. પટેલને SCRB તરીકે આપવામાં ગાંધીનગરમાં જવાબદારી સોંપાઇ છે.
18 IAS બાદ 8 IPS અધિકારીનું પણ ટ્રાન્સફર, જુઓ લિસ્ટ#IAS #IPS #IPStransfer #sachivalay #gandhinagar #ipslist #breakingnews #vtvgujarati pic.twitter.com/wF3AMTKeky
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 31, 2024
આ ઉપરાંત આ યાદી આપ નીચે આપેલી PDF ફાઇલ પર ક્લિક કરીને પણ જોઇ શકો છો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT