બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારે કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નિયમોમાં સુધારો કર્યો, નવો પરિપત્ર જાહેર
Last Updated: 10:40 PM, 20 June 2024
રાજ્ય સરકારે વર્ગ ત્રણના કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નિયમોમાં સુધારો કર્યો છે. વર્ગ ત્રણની સીધી ભરતી અને બઢતી માટે 80 -20નો રેશિયો જાળવવાનું અર્થઘટન ખોટું થતું હોવાના કારણે સુધારા પરિપત્ર કર્યો છે.
ADVERTISEMENT
વાંચવા જેવું: વડગામડા ખાતે CM ભુપેન્દ્ર પટેલની હાજરીમાં લોક સંવાદ કાર્યક્રમ, લોકોની સમસ્યાઓના નિરાકરણની આપી ખાત્રી
ADVERTISEMENT
ભરતી અને બઢતીના નિયમમાં સુધારો
અત્રે જણાવીએ કે, 80 ટકા સીધી ભરતીથી અને 20 ટકા બઢતીથી જગ્યાઓ ભરવા માટેનું અર્થઘટન કરવામાં આવતું હતું. જે હવે નવા પરિપત્રમાં 20 ટકા યોગ્ય લાયકાતવાળા કર્મચારી મળે તો તેને બઢતી આપવી અને જો યોગ્ય કર્મચારી બઢતી માટે ન મળે તો તે જગ્યા પણ સીધી ભરતીથી ભરવાનો નિર્ણય કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.