આનંદો / રાજ્ય સરકાર રવી પાકની ટેકાના ભાવે ખરીદીની તારીખ કરી જાહેર, જાણો ક્યારે શરૂ થશે રજિસ્ટ્રેશન

The state government has announced the date of purchase at the support price of rabi crop, find out when the registration...

રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદી કરશે.જેમાં 15 ફેબ્રુઆરીથી તુવેરની ખરીદી શરૂ થશે તો 1 માર્ચથી ચણા અને રાયડાની ખરીદી શરૂ કરવામાં આવશે.રજિસ્ટ્રેશન 28 ફેબ્રુઆરી સુધી થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ