કોરોના વાયરસ / નવરાત્રિ માટે આ રાજ્યે જાહેર કરી ગાઈડલાઈન, માતાજીની મૂર્તિ માટે પણ જાહેર કર્યા નિયમો

The state government has announced guidelines for Navratri and rules for Mataji's idol.

નવરાત્રી મહોત્સવ માટે મહારાષ્ટ્ર ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ હતી, આ વખતે વિભાગે કહ્યું છે કે કોરોના વાયરસને પગલે જાહેર કરવામાં આવેલી તમામ ગાઈડલાઇન્સનું બધા લોકો પાલન કરશે. ઘરમાં માતાજીની મૂર્તિઓ 2 ફૂટથી વધુ ઊંચી ન હોવી જોઈએ અને પંડાલ ની મૂર્તિની ઊંચાઈ 4 ફૂટથી ઓછી હોવી જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ