કોરોના વાયરસ / આ રાજ્યએ 31 ઓકટોબર સુધી લંબાવ્યું લોકડાઉન, અડધા સ્ટાફ સાથે હોટેલ્સને આપી મંજૂરી

The state extended the lockdown until October 31, giving approval to hotels with half the staff

દેશમાં જ્યારે અનલોક 5 નો નવો તબક્કો શરૂ થવાનો છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર એ કોવિડ 19 ની પરિસ્થિતિઓને જોતાં રાજ્યમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ 5 ઓક્ટોબરથી ફૂડ, બાર, રેસ્ટોરેન્ટ અને હોટેલને પણ 50 ટકા સ્ટાફ સાથે ખોલવાની મંજૂરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ