ગાંધીનગર / તક ઝડપી લેજો.! ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર, આ તારીખથી હક્ક દાવાઓ અને વાંધા અરજીઓ થઈ શકશે

The State Election Commission announced the Electoral Roll Reform Program

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જેના ભાગરૂપે આગામી 5 એપ્રિલે સંકલિત મતદાર યાદી રજૂ કરાશે.

બ્રેકિંગ ન્યૂઝ