સુરત / રાજ્ય શિક્ષણમંત્રીએ ખુદ ઉપાડ્યો સાવરણો, નળી લઈ શૌચાલય સાફ કરી નાખ્યું, કામરેજની શાળામાં કરી આકસ્મિક વિઝિટ

The state education minister paid a surprise visit to the school

રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ડુંગરા ગામની શાળાની અચાનક મુલાકાત લીધી હતી, ત્યાં તેમણે જાતે જ શાળાનું શૌચાલય સાફ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ