સ્પોર્ટ્સ / આ સ્ટાર ખેલાડીએ IPL 2021માંથી પોતાનું નામ પાછું ખેંચ્યું, ટીમને મોટો ઝટકો

The star player withdrew his name from IPL 2021

ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર પેટ કમિન્સે UAEમાં સપ્ટેમ્બરમાં શરૂ થનારી IPL 2021ની બાકી રહેલી મૅચમાંથી નામ પરત લઇ લીધુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ