નિર્ણય / અમદાવાદમાં તંત્રને હવે રસ્તા યાદ આવ્યા: પેચવર્ક અને રિસરફેસિંગ માટે અપાયો આદેશ, સફાઇ કામમાં પણ તેજી

The Standing Committee of Ahmedabad Municipal Corporation took an important decision

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના તમામ રોડ રસ્તા સરખા કરવાનો આદેશ અપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ