સ્પોર્ટ્સ પાર્ક / અમદાવાદમાં કરોડોના ખર્ચે તૈયાર સ્પોર્ટ્સ પાર્કની હાલત જોઈને ચોંકી જશો, ઉદ્ઘાટન થાય ત્યાં સુધી 'રાહ' જોવાની

The sports park in Ahmedabad has been closed for some time now

અમદાવાદમાં બનેલા સ્પોર્ટ્સ પાર્ક છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. કારણકે હજું પણ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં નથી આવ્યું. જેના કારણે પાર્કની અંદરના સાધનો પણ કાંટ ખાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ