જવાબદાર કોણ? / 25 કરોડ પાણીમાં? તંત્રની ગૂંચના કારણે રિવરફ્રન્ટનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાઈ રહ્યા છે ધૂળ

The sports complex of Ahmedabad Riverfront is becoming dust

અમદાવાદમાં તંત્રના મતમતાંતરને લીધે કરોડોના ખર્ચે બનેલ રિવરફ્રન્ટનાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ધૂળ ખાઈ રહ્યા છે. જેથી તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ