વાહ / હવે ખેડૂતોનો ઉત્સાહ અને જુસ્સો વધારવા મહિલા ખેલાડીઓએ જુઓ શું કર્યુ, જોવા જેવી ઘટના

the spirit of farmers women kabaddi was organized on the singhu border

નવા કૃષિ કાયદા સામેનું મુખ્ય વિરોધ સ્થળ અને દિલ્હીની સરહદ પર સ્થિત સિંઘુ બોર્ડર રવિવારે મહિલા કબડ્ડી સ્પર્ધાના મેદાનમાં ફેરવાઈ. આપને જણાવી દઈએ કે કડકડતી ઠંડીમાં વરસાદ પણ તેમના જુસ્સાનો ઓછો કરી શક્યો નથી, સવારે 11 વાગ્યે શરૂ થયેલી આ સ્પર્ધામાં કુલ 12 મહિલા ટીમોએ ભાગ લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ