Video / ઇન્ડિયન આઇડલના મંચ પર મેલ કન્ટેસ્ટન્ટે ગાયુ નેહા કક્કરના અવાજમાં ગીત, દંગ રહી ગયા જજ

The song was sung by a male contestant on the stage of Indian Idol in the voice of Neha Kakkar

રિયાલીટી શૉ ઇન્ડિયન આઇડલની નવી સિઝન ટીવી પર આવી ચૂકી છે. આ શૉમાં આ વખતે પણ એકથી એક ચડિયાતા ટેલેન્ટ આવી રહ્યાં છે. હાલમાં શૉના ઓડિશન રાઉન્ડ ચાલી રહ્યાં છે જેમાં ત્રણ જજ છે નેહા કક્કર, વિશાલ ડડલાની અને હિમેશ રેશમિયા. તેમાં એક એવો કન્ટેસ્ટન્ટ આવ્યો જેણે જજીસના હોશ ઉડાવી દીધા, નેહા કક્કરને પણ એવું જ લાગ્યુ કે તેના જ અવાજમાં ગાઇ રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ