ઇટાલી / સૈનિકે તેના દીકરાના જન્મ માટે પોતાના વતન અમેરિકાની માટી ઈટલીમાં મંગાવી

The soldier asked for his son's birth in Clay Italy, his home state of America

હાલ અમેરિકામાં એક અલગ પ્રકારની જ ઘટના સામે આવી છે જેમાં એક સ્ત્રી જે મૂળ અમેરિકાની રહેવાસી છે પરંતુ તેમના સંતાનની ડીલીવરી ઇટાલીમાં કરવામાં આવી જેથી તેમણે અમેરિકાથી કન્ટેનર ભરીને ઇટાલી માટી મંગાવી હતી. કારણ કે તે ઈચ્છતી હતી કે તેમનું સંતાન પહેલા પગલા પોતાના વતન એટલે કે અમેરિકાની માટી પર જ પાડે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ