અમદાવાદ / એક સોસોયટીનાં ચેરમેન અને સેક્રેટરીએ એવું કર્યું કે રહીશોનાં પગ નીચેથી જમીન સરકી ગઈ

The society's chairman and secretary cheated on residents

અમદાવાદ શહેરનાં કેશવબાગ વિસ્તારની એક સોસાયટીનાં રહીશો સાથે એવું કંઈક બન્યું કે તેમનાં પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યારે તેઓએ તપાસ કરી તો તેમને ખ્યાલ આવ્યો કે તેમનાં પૂર્વ ચેરમેન તથા સેક્રેટરીએ મળીને તેમની સાથે આ કૃત્ય કર્યું છે. જેને પગલે રહીશોએ તે બન્નેની સામે ફરિયાદ નોંધાવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ