VIRAL / પ્રિયંકા ચોપડા નીક જોનાસ સાથે નહીં પરંતુ આ એક્ટર સાથે બેડરૂમમાં રોમાન્સ કરતી જોવા મળી

The Sky Is Pink Priyanka Chopra and Farhan Akhtar Bedroom Scene Leaked Viral On Social Media

બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડાની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનો નવો પ્રોમ વીડિયો લીક થઇ ગયો છે. આ પ્રોમો વીડિયોમાં પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર બેડરૂમમાં છે જેમાં તેઓ રોમાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ