હિંસા / અફઘાનિસ્તાનમાં અફરાતફરી : દેશ છોડવા કોઈ લટકીને ગયું તો કોઈ લટકી ગયું, ચોંકાવનારો VIDEO આવ્યો સામે

 The situation is worst in Afghanistan

અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો મેળવી લીધા બાદ અહીયા પરિસ્થિતી સૌથી ખરાબ થઈ છે. એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે. લોકો લટકીને ફ્લાઈટમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ