Video / રાજકોટમાં કોરોનાને લઈને સ્થિતિ ગંભીર, શહેરના 4 સ્મશાન વેઇટિંગ

રાજકોટમાં કોરોના કહેરને લઇ શહેરમાં સ્મશાનમાં લાંબી કતારો લાગે છે. રામનાથપરા ઉપરાંત શહેરના 4 સ્મશાનમાં વેઇટીંગ લિસ્ટ હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે અંતિમવિધિ માટે કતાર લાગતા કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. તંત્રએ ખાસ કંટ્રોલરૂમ શરૂ કર્યો અને એક અધિકારીની નિયુક્તિ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ