ચોરી / જાણીતી હિરોઈનની સાથે અયોધ્યામાં હોટલની બની ચોંકાવનારી ઘટના, મચ્યો હડકંપ

The shocking incident of a hotel in Ayodhya with a well-known heroine caused a stir

અયોધ્યા ફિલ્મનાં શુટીંગ માટે આવેલી ભોજપુરી સિનેમાની જાણીતી હિરોઈનનાં લાખોની કિંમતના ઘરેણા અને મોબાઈલ ચોરાઈ ગયા હતા. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ઓળખ કરી લીધી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ