US Elections 2020 / ફેક્ટચેક કરતી વેબસાઈટનો ચોંકાવનારો દાવો, અમેરિકી પ્રમુખ 20 હજારથી વધુ વાર બોલ્યા છે ખોટું

The shocking claim of a fact-checking website, this is a big thing to say about US President Trump

જાણીતી ફેક્ટચેક કરતી વેબસાઈટ PolitiFact અહેવાલ અનુસાર વર્ષ 2016 થી લઈને અત્યાર સુધીમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વાર ખતું બોલી ચૂક્યા છે જેમાં તેમના દાવા પ્રમાણે અત્યાર સુધીમાં તેઓ 20 હજારથી વધુ વાર ખોટું બોલી ચૂક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ