મેક ઇન ઈન્ડિયા / ભારતીય સેનાની સુરક્ષા માટે આવ્યું એવું કવચ કે હવે દુશ્મનની ગોળી સ્પર્શી પણ નહીં શકે 

The shield that came for the protection of the Indian Army is no longer able to touch the bullet of the enemy

ભાભા અણુ સંશોધન કેન્દ્ર ખાતે દેશના સૈનિકો માટે એક નવું બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં આવું છે, જેનું નામ પૂર્વ વિજ્ઞાની ડો. હોમી જહાંગીર ભાભાની યાદમાં ભાભા કવચ રાખવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ